નીચેનામાંથી કયું લોજિક ગેટ યુનિવર્સલ ગેટ છે?

  • A
    $AND$
  • B
    $OR$
  • C
    $NOT$
  • D
    $NAND$

Explore More

Similar Questions

આપેલ પરિપથમાં,બે ઇનપુટ વેવફોર્મ $A$ અને $B$ એકસાથે લાગુ કરવામાં આવે છે. પરિણામી વેવફોર્મ $Y$ શું હશે?

જો ${V}_{A}$ અને ${V}_{B}$ ઇનપુટ વોલ્ટેજ ($5\, V$ અથવા $0\, V$) હોય અને ${V}_{0}$ આઉટપુટ વોલ્ટેજ હોય,તો નીચેના પરિપથમાં દર્શાવેલ બે ગેટ $(A)$ અને $(B)$ કયા છે?

આકૃતિમાં બે $NOT$ ગેટ અને એક $NOR$ ગેટનું સંયોજન દર્શાવેલ છે. આ સંયોજન કોના સમતુલ્ય છે?

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાંથી $1$ આઉટપુટ મેળવવા માટે,ઇનપુટ શું હોવું જોઈએ?

લોજિક ગેટ્સ શેના દ્વારા બનાવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo