જનીન ઇજનેરી વિદ્યા (Genetic Engineering) માં નીચેનામાંથી કોનો ઉપયોગ થાય છે?

  • A
    પ્લાસ્ટિડ
  • B
    પ્લાઝમિડ
  • C
    કણાભસૂત્ર
  • D
    અંતઃકોષરસજાળ

Explore More

Similar Questions

Restriction endonuclease નો ઉપયોગ શેમાં થાય છે?

પ્રોબ (probe),જે $DNA$ અથવા $RNA$ અણુઓના મિશ્રણમાં ચોક્કસ ક્રમ શોધવા માટે વપરાતો અણુ છે,તે શું હોઈ શકે?

જો વિદેશી $DNA$ ને $pBR322$ માં $Pst \, I$ સાઇટ પર દાખલ કરવામાં આવે અને આ પ્લાસ્મિડને બેક્ટેરિયામાં દાખલ કરવામાં આવે,તો:

$rDNA$ ટેકનોલોજીમાં વપરાતા પ્લાઝમિડ માટે નીચેનામાંથી ઇચ્છનીય લાક્ષણિકતાઓ ઓળખો.
$A$. યજમાનની બહાર બાયોરિએક્ટરમાં ગુણન અને અભિવ્યક્તિ કરવાની ક્ષમતા.
$B$. અત્યંત સક્રિય પ્રમોટર.
$C$. એક એવી જગ્યા જ્યાંથી પ્રતિકૃતિ (replication) શરૂ થઈ શકે.
$D$. એક અથવા વધુ ઓળખી શકાય તેવા માર્કર જનીનો.
$E$. એક અથવા વધુ અનન્ય રિસ્ટ્રિક્શન સાઇટ્સ.

$pBR322$ પ્લાઝમિડમાં $tet^R$ જનીન માટે કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo