ગ્રીગનાર્ડ પ્રક્રિયક (Grignard reagent) બનાવવા માટે નીચેનામાંથી કયા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે?

  • A
    આયર્ન પાવડર
  • B
    સૂકો ઈથર (Dry ether)
  • C
    સક્રિય ચારકોલ
  • D
    $MnO_2$

Explore More

Similar Questions

તે પ્રક્રિયાનું નામ ઓળખો જેમાં આલ્કાઈલ બ્રોમાઈડ અથવા આલ્કાઈલ ક્લોરાઈડને $AgF$,$Hg_2F_2$,$CoF_2$ અથવા $SbF_3$ જેવા ધાત્વીય ફ્લોરાઈડ સાથે ગરમ કરીને આલ્કાઈલ ફ્લોરાઈડ બનાવવામાં આવે છે?

ગ્રીગ્નાર્ડ પ્રક્રિયક બનાવવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?

બેન્ઝાઇલ ક્લોરાઇડ $(C_6H_5CH_2Cl)$ ને ટોલ્યુઇનમાંથી ................ સાથે ક્લોરીનેશન કરીને બનાવવામાં આવે છે?

હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી આલ્કાઇલ હેલાઇડ બનાવવાની પદ્ધતિઓની ચર્ચા કરો.

Difficult
View Solution

$C_2H_5Cl + AgF \longrightarrow C_2H_5F + AgCl$
ઉપરની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo