દર્શાવેલ પ્રક્રિયા વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    જો $PhONa$ નો ઉપયોગ કરવામાં આવે તો ઓર્થો આઈસોમર મુખ્ય હોય છે.
  • B
    જો $PhOK$ નો ઉપયોગ કરવામાં આવે તો પેરા આઈસોમર મુખ્ય હોય છે.
  • C
    બનેલી નીપજનો ઉપયોગ એસ્પિરિન નામની દવા બનાવવા માટે થાય છે.
  • D
    આ તમામ.

Explore More

Similar Questions

ફિનોલ એ

નીચેનામાંથી સાચો સેટ ઓળખો:
સંયોજન$p K_a$

ફિનોલ,જ્યારે તે પ્રથમ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે અને ત્યારબાદ સાંદ્ર નાઈટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે શું આપે છે?

નીચેના ફિનોલ્સને તેમના $pK_{a}$ મૂલ્યોના ઉતરતા ક્રમમાં ગોઠવો:
$(A)$ ફિનોલ
$(B)$ ઓર્થો-નાઈટ્રોફિનોલ
$(C)$ મેટા-નાઈટ્રોફિનોલ
$(D)$ પેરા-નાઈટ્રોફિનોલ

ફિનોલનું ક્રોમિક એસિડ સાથે ઓક્સિડેશન કરવાથી મળતી નીપજનું $IUPAC$ નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo