વનસ્પતિઓમાં મેંગેનીઝની ઝેરી અસર (toxicity) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    આયર્ન,મેગ્નેશિયમ અને કેલ્શિયમની ઉણપ પ્રેરે છે
  • B
    ક્લોરોટિક શિરાઓથી ઘેરાયેલા કથ્થઈ રંગના ટપકાં દેખાય છે
  • C
    પ્રરોહાગ્રમાં $Ca^{2+}$ આયનોના સ્થળાંતરને અવરોધે છે
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

નીચેનાને જોડો.
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ નાઈટ્રોજન$(1)$ કેટલાક ઉત્સેચકોનું સક્રિયકરણ
$(b)$ પોટેશિયમ$(2)$ $F_1$ દ્વારા થતા કાર્ય માટે
$(c)$ ફોસ્ફરસ$(3)$ આયનિક સંતુલન
$(d)$ કેલ્શિયમ$(4)$ વિટામિનના બંધારણમાં

નીચેનામાંથી કયું સૂક્ષ્મપોષકતત્વ (microelement) છે?

નીચેનામાંથી કયું મેક્રોન્યુટ્રિઅન્ટ્સ (ગુરુપોષક તત્વો) નું જૂથ નથી?

કેલ્શિયમ શેને અસર કરી શકે છે?

નીચેની યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
યાદી-$I$ યાદી-$II$
$(1)$ ઘસારો પામતા કોષોના સમારકામ માટે $(a)$ ફૉસ્ફરસ
$(2)$ $ATP$ ના બંધારણમાં $(b)$ મેગ્નેશિયમ
$(3)$ $ATP$ ના સંશ્લેષણમાં $(c)$ ઝિંક
$(4)$ સ્નાયુમાં રહેલ માયોગ્લોબિનના બંધારણમાં $(d)$ આયર્ન (લોહ)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo