સ્વયંસ્ફુરિત અધિશોષણ (spontaneous adsorption) માટે નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    $ \Delta G > 0, \Delta S > 0, \Delta H < 0 $
  • B
    $ \Delta G > 0, \Delta S > 0, \Delta H > 0 $
  • C
    $ \Delta G < 0, \Delta S < 0, \Delta H < 0 $
  • D
    $ \Delta G < 0, \Delta S > 0, \Delta H < 0 $

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન કેમિસોર્પ્શન (રાસાયણિક અધિશોષણ) ને લાગુ પડતું નથી?

ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપી (Freundlich adsorption isotherm) નીચેનામાંથી કોનો આલેખ દોરવાથી સીધી રેખા આપે છે :-

નીચેના પૈકી કયો ગુણધર્મ ભૌતિક અધિશોષણનો છે?

તાપમાનમાં વધારો થવાથી ભૌતિક અધિશોષણ (physisorption) શા માટે ઘટે છે?

ઘન સપાટી પર દ્રાવણના અધિશોષણ માટે,ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપી $\frac{x}{m} = k C^{1/n}$ દ્વારા આપવામાં આવે છે. $\log (\frac{x}{m})$ અને $\log C$ નો આલેખ નીચે મુજબ છે. આ કઈ સ્થિતિને અનુરૂપ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo