$^{235}U$ અને $^{238}U$ ધરાવતા આઇસોટોપ્સના નમૂના માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    બંનેમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન છે.
  • B
    બંનેમાં પ્રોટોન,ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા સમાન છે.
  • C
    બંનેમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે,પરંતુ $^{238}U$ માં $^{235}U$ કરતા $3$ ન્યુટ્રોન વધારે છે.
  • D
    $^{238}U$ માં $^{235}U$ કરતા $3$ ન્યુટ્રોન ઓછા છે.

Explore More

Similar Questions

જો ${}_{13}^{27}Al$ અને ${}_{30}^{64}Zn$ ના ન્યુક્લિયસની ત્રિજ્યા અનુક્રમે $R_{1}$ અને $R_{2}$ હોય,તો $\frac{R_{1}}{R_{2}} = $

બે પ્રોટોન એકબીજા પર ન્યુક્લિયર બળ લગાડે છે, તેમની વચ્ચેનું અંતર કેટલું હોય છે?

ન્યુક્લિયર પ્રક્રિયા: $X(n, \alpha) {_3Li^7}$ માં,પદ $X$ શું હશે?

$Cu^{64}$ ના બે ન્યુક્લિયસ તેમની સપાટી એકબીજાને સ્પર્શે તેમ રાખેલા છે. તેમની વચ્ચેની સ્થિત-વિદ્યુત સ્થિતિઊર્જા $MeV$ માં કેટલી થશે?

આયોડિન ન્યુક્લિયસ અને પોલોનિયમ ન્યુક્લિયસનો દળ ક્રમાંક અનુક્રમે $125$ અને $216$ છે. આયોડિન ન્યુક્લિયસની ત્રિજ્યા અને પોલોનિયમ ન્યુક્લિયસની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo