બ્રાયોફાઇટ્સ (દ્વિઅંગી વનસ્પતિઓ) વિશે નીચેનામાંથી શું સાચું છે?

  • A
    તેઓ સ્ત્રીજન્યુધાની (archegonia) ધરાવે છે
  • B
    તેઓ હરિતકણ (chloroplast) ધરાવે છે
  • C
    તેઓ સુકાયક (thalloid) હોય છે
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

કયો વનસ્પતિસમૂહ વાહકપેશીવિહીન અને ભ્રૂણધારી છે?

મોસમાં ત્રાસી અનુપ્રસ્થદિવાલ (પટલ) કયા ભાગમાં જોવા મળે છે?

નીચે આપેલી આકૃતિઓમાં વનસ્પતિઓ $A$ અને $B$ ને ઓળખો.

મોસ અને લીવરવર્ટનો સમાવેશ ....... માં થાય છે.

નીચેનામાંથી કઈ વનસ્પતિમાં બીજાણુજનક અવસ્થા જન્યુજનક અવસ્થા પર પરોપજીવી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo