નીચેનામાંથી કયું પ્રાણીઓનું સૌથી નાનું વર્ગીકરણ જૂથ છે જેમાં ખોપરી (cranium),કરોડસ્તંભ (vertebral column),વક્ષ હૃદય (ventral heart),ફેફસાં દ્વારા શ્વસન (pulmonary respiration) અને બે જોડ ઉપાંગો (limbs) હોય છે?

  • A
    Gnathostomata
  • B
    Tetrapoda
  • C
    Vertebrata
  • D
    Chordata

Explore More

Similar Questions

બધા જ પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે,પરંતુ બધા જ મેરુદંડીઓ પૃષ્ઠવંશી નથી. સમજાવો.

ભ્રૂણીય વિકાસ દરમિયાન મળદ્વાર પછી મુખનો વિકાસ થવાની સ્થિતિને શું કહેવામાં આવે છે?

કોને આદિ મેરુદંડી (Protochordate) તરીકે વર્ણવવામાં આવે છે?

$Chordata$ (મેરુદંડી) નું સૌથી મહત્વનું વિશિષ્ટ લક્ષણ કયું છે?

નીચેનામાંથી કયો મેરુદંડી (Chordata) સમુદાયનો ઉપસમુદાય નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo