ફૂગના જાતીય ચક્રમાં ત્રણ તબક્કાઓનો સાચો ક્રમ નીચેનામાંથી કયો છે?

  • A
    પ્લાઝમોગેમી,અર્ધીકરણ અને કેરીઓગેમી
  • B
    કેરીઓગેમી,પ્લાઝમોગેમી અને અર્ધીકરણ
  • C
    પ્લાઝમોગેમી,કેરીઓગેમી અને અર્ધીકરણ
  • D
    અર્ધીકરણ,પ્લાઝમોગેમી અને કેરીઓગેમી

Explore More

Similar Questions

વિધાન $X$: ફૂગ પરપોષી છે કારણ કે તે પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી.
વિધાન $Y$: ફૂગમાં હરિતદ્રવ્યનો અભાવ હોય છે.

જે ફૂગને તેનું જીવનચક્ર પૂર્ણ કરવા માટે બે અલગ અલગ યજમાનની જરૂર પડે તેને ......... કહેવામાં આવે છે.

$Mucor$ એ શું છે?

ફૂગની કોષદીવાલ કયા પદાર્થની બનેલી હોય છે?

નીચેનામાંથી કોની કોષદિવાલ ફંગલ સેલ્યુલોઝ (કાઈટીન)ની બનેલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo