નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    સામાન્ય પાણીનું વિદ્યુતવિભાજન $D_2O$ કરતા વધુ ઝડપથી થાય છે
  • B
    $H_2$ અને $Cl_2$ વચ્ચેની પ્રક્રિયા $D_2$ અને $Cl_2$ કરતા ઘણી ઝડપી છે
  • C
    $D_2O$ એ $H_2O$ કરતા નીચા તાપમાને થીજી જાય છે
  • D
    $D_2$ માટે બંધ વિયોજન ઉર્જા $H_2$ કરતા વધારે છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કોણ વિધુતનું મંદવાહક છે?

પ્રક્રિયામાં:
$2x + B_2H_6 \longrightarrow [BH_2(x)_2]^+ [BH_4]^-$
એમાઈન $x$ કયો નહીં હોય?

હાઇડ્રોજનના સમસ્થાનિકો (Isotopes) વિશે ટૂંકમાં સમજાવો.

List-$I$ માં આપેલા હાઇડ્રાઇડના પ્રકારોને List-$II$ માં આપેલા તેમના ઉદાહરણો સાથે જોડો.
List-$I$ (હાઇડ્રાઇડનો પ્રકાર)List-$II$ (ઉદાહરણ)
$(A)$ ઇલેક્ટ્રોન પ્રિસાઇઝ (ચોક્કસ)$(i)$ $SiH_4$
$(B)$ સેલાઇન (આયનીય)$(ii)$ $H_2O$
$(C)$ ઇલેક્ટ્રોન ઉણપવાળા$(iii)$ $MgH_2$
$(D)$ ઇલેક્ટ્રોન સમૃદ્ધ$(iv)$ $B_2H_6$

હાઇડ્રોજનના રાસાયણિક ગુણધર્મો સમજાવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo