નીચેનામાંથી કયું પર્ણમાં પરિવર્તિત થયેલું નથી?
એન્ટિગોનમમાં સુત્ર
ક્લેમેટીસમાં સુત્ર
ગ્લોરીયોસામાં સુત્ર
નેપેન્થસમાં સુત્ર
રાઈનું તેલ .......માંથી મેળવવામાં આવે છે.
વ્યાપારિક ધોરણે ઉપયોગી સપાટીય રેસાઓ શેમાંથી મેળવવામાં આવે છે?
નીચેના છોડમાંથી કયો એક વિકલ્પ ફલોટેક્સી દર્શાવે છે?
........માં પુંકેસરનલિકા જોવા મળે છે.
તુષીનપત્ર ..........દર્શાવે છે.