આપેલ પ્રક્રિયા શ્રેણી માટે નીચેનામાંથી કયું સાચું નથી:
$XeF_6 + H_2O \rightarrow A + 2HF$
$XeOF_4 + H_2O \rightarrow B + 2HF$
$XeO_2F_2 + H_2O \rightarrow C + 2HF$

  • A
    $C$ એ $XeO_3$ છે અને તેનો આકાર પિરામિડલ છે
  • B
    $B$ એ $XeOF_2$ છે
  • C
    $A$ એ $XeOF_4$ છે અને તેમાં $sp^3d^2$ સંકરણ છે
  • D
    $A, B$ અને $C$ માં $Xe$ નો ઓક્સિડેશન આંક સમાન છે

Explore More

Similar Questions

વિધાન $(A)$: બધા જ નિષ્ક્રિય વાયુઓ એક-પરમાણ્વીય છે.
કારણ $(R)$: બધા જ નિષ્ક્રિય વાયુઓના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ ખૂબ જ નીચા હોય છે.

$XeF_6$ નું આંશિક જળવિભાજન કરવાથી શું મળે છે?

નિષ્ક્રિય વાયુઓ ધન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. તેનો સાચો ક્રમ કયો છે?

ઝેનોન $(Xe)$ ના પાણી સાથેના ક્લેથ્રેટ્સમાં,$Xe$ અને પાણીના અણુઓ વચ્ચે બંધનો પ્રકાર કયો હોય છે?

ઝેનોન $(VI)$ ફ્લોરાઈડનું સંપૂર્ણ જળવિભાજન કરવાથી ઝેનોનનો એક ઓક્સાઈડ '$O$' મળે છે. '$O$' માં $\sigma$ અને $\pi$ બંધોની કુલ સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo