નીચેનામાંથી કયું હવા પ્રદૂષક નથી?

  • A
    $N_2$
  • B
    $N_2O$
  • C
    $NO$
  • D
    $CO$

Explore More

Similar Questions

વનસ્પતિ સંવર્ધનમાં નીચેના પૈકી શેનો સમાવેશ થાય છે?

જો $(1, a)$ અને $(b, 2)$ એ વર્તુળ $x^2+y^2=25$ ના સાપેક્ષમાં સંયુગ્મી બિંદુઓ હોય,તો $4a+2b$ ની કિંમત શોધો.

જો ત્રિકોણના ખૂણાઓ $A, B$ અને $C$ સમાંતર શ્રેણીમાં હોય અને જો $a, b$ અને $c$ એ અનુક્રમે $A, B$ અને $C$ ની સામેની બાજુઓની લંબાઈ દર્શાવતા હોય,તો પદાવલિ $\frac{a}{c} \sin 2C + \frac{c}{a} \sin 2A$ ની કિંમત શોધો.

બે બિંદુવત વિદ્યુતભારો $+8q$ અને $-2q$ અનુક્રમે $x = 0$ અને $x = L$ પર આવેલા છે. $x$-અક્ષ પરના તે બિંદુનું સ્થાન શોધો જ્યાં આ બે બિંદુવત વિદ્યુતભારોને કારણે પરિણામી વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોય.

બે તાર સમાન દ્રવ્યના બનેલા છે અને તેમનું કદ સમાન છે. તાર $1$ નું આડછેદનું ક્ષેત્રફળ $A$ છે અને તાર $2$ નું આડછેદનું ક્ષેત્રફળ $3A$ છે. જો બળ $F$ લગાડવાથી તાર $1$ ની લંબાઈમાં $\Delta x$ જેટલો વધારો થાય,તો તાર $2$ ને તેટલી જ લંબાઈ $\Delta x$ સુધી ખેંચવા માટે કેટલા બળની જરૂર પડે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo