નીચેનામાંથી કયું મલ્ટિપલ ઓવ્યુલેશન એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી $(MOET)$ નું સોપાન નથી?

  • A
    ગાયને સુપર ઓવ્યુલેશન માટે $LH$ જેવી પ્રવૃત્તિ ધરાવતું હોર્મોન આપવામાં આવે છે
  • B
    ગાય એક સમયે લગભગ $6-8$ અંડકોષો ઉત્પન્ન કરે છે
  • C
    ગાયને કૃત્રિમ વીર્યસેચન દ્વારા ફલિત કરવામાં આવે છે
  • D
    ફલિત અંડકોષોને $8-32$ કોષીય અવસ્થાએ સરોગેટ માતામાં સ્થાનાંતરિત કરવામાં આવે છે

Explore More

Similar Questions

કૃત્રિમ વીર્યદાન (Artificial insemination) ફાયદાકારક છે કારણ કે

આઉટબ્રીડિંગ (બહિઃસંકરણ) એ પશુપાલનની એક મહત્વપૂર્ણ વ્યૂહરચના છે કારણ કે તે

નીચેનામાંથી કયું સંકરણ (cross-breeding) નું શ્રેષ્ઠ નિરૂપણ કરે છે?

કયા પ્રકારના સંકરણમાં સમયુગ્મતાનું પ્રમાણ વધે છે?

નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ તાજેતરમાં સુપર મિલ્ક ગાયોની ઉત્પાદકતા વધારવા માટે કરવામાં આવ્યો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo