નીચેનામાંથી કયું પેરોક્સાઇડ નથી?

  • A
    $Na_2O_2$
  • B
    $CaO_2$
  • C
    $PbO_2$
  • D
    $H_2O_2$

Explore More

Similar Questions

$NaO_2$ ના જળવિભાજનથી નીચેનામાંથી કઈ નીપજો બને છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા ખોટી છે?

$X$ ના વિદ્યુતવિભાજનથી એનોડ પર $Y$ મળે છે. $Y$ ના શૂન્યાવકાશ નિસ્યંદનથી $H_2O_2$ મળે છે. $X$ અને $Y$ માં હાજર પેરોક્સી $(O-O)$ બંધની સંખ્યા અનુક્રમે કેટલી છે?

ત્રણ પાત્રો $(A, B, C)$ માં $H_2O_2$ નું દ્રાવણ છે. પાત્ર $A$ માં $500 \ mL$ $10 \ vol \ H_2O_2$ છે. પાત્ર $B$ માં $100 \ mL$ $30 \ vol \ H_2O_2$ છે. પાત્ર $C$ માં $250 \ mL$ $2 \ M \ H_2O_2$ ભરેલું છે. આ પાત્રોમાં રહેલા $H_2O_2$ નું વજન ($g$ માં) કયા ક્રમમાં છે?

$H_2O_2$ માંથી પાણીનું છેલ્લું ટીપું શેના દ્વારા દૂર કરી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo