નીચેનામાંથી કયું વનસ્પતિમાં પાણીનું કાર્ય નથી?

  • A
    તે કોષના લંબાઈ વધારવા માટે જવાબદાર છે
  • B
    તે કોષોની સ્ફીતતા જાળવી રાખે છે
  • C
    તે ઉર્જાના સ્ત્રોત તરીકે કાર્ય કરે છે
  • D
    તે ઉત્સેચકીય પ્રવૃત્તિઓ માટે માધ્યમ પૂરું પાડે છે

Explore More

Similar Questions

નીચે આપેલા વિધાનો વાંચો અને અપદ્રવ્ય (Apoplast) અને સંદ્રવ્ય (Symplast) પથ માટેના વિધાનો ઓળખો.
$I -$ પાણીનું વહન કોષરસતંતુ (plasmodesmata) મારફતે થાય છે.
$II -$ પાણીનું સામુહિક વહન અભિલગ્નબળ (adhesion) અને સંલગ્નબળ (cohesion) ને કારણે થાય છે.
$III -$ પાણીનું વહન કોષદીવાલ મારફતે થાય છે.
$IV -$ કાસ્પેરિયન પટ્ટી પાસે પારપટલવહન થાય છે.
$V -$ પાણીનું વહન કોષરસ મારફતે થાય છે.
$VI -$ વહન પ્રમાણમાં ઝડપી હોય છે.
$VII -$ પાણીનું વહન આંતરકોષીય અવકાશ મારફતે થાય છે.
અનુક્રમે અપદ્રવ્યપથ અને સંદ્રવ્યપથ ઓળખો.

પ્રસરણ (Diffusion) એ ..................... પ્રક્રિયા છે અને તે ..................... પર આધારિત નથી.

ઈફલક્સ (efflux) એટલે શું?

સ્થળાંતર (Translocation) એટલે શું? સમજાવો.

કોષમાં દ્રવ્યના કણોનું તેમની પોતાની ગતિજ ઉર્જાને કારણે થતું હલનચલન શું કહેવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo