નીચેનામાંથી કયું દૈહિક કોષોમાં સમભાજન (mitosis) દરમિયાન જોવા મળતું લાક્ષણિક લક્ષણ નથી?

  • A
    રંગસૂત્રનું હલનચલન
  • B
    સૂત્રયુગ્મન (Synapsis)
  • C
    તર્કુ તંતુઓ (Spindle fibres)
  • D
    કોષકેન્દ્રિકાનું અદ્રશ્ય થવું

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં $P$ દર્શાવતા કોષમાં કઈ ક્રિયા થાય છે?

અર્ધીકરણ-$II$ (meiosis-$II$) ના અંતે,બનતા એકકીય (haploid) કોષોની સંખ્યા કેટલી હોય છે?

અર્ધીકરણ (Meiosis) માટે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે?

અર્ધીકરણ (Meiosis) બે ક્રમિક વિભાજનો ધરાવે છે. આ વિભાજનો કયા છે?

ઉચ્ચ સજીવોમાં જનીનિક પુનઃસંયોજન પરિણમતી વ્યતીકરણ (Crossing over) કોની વચ્ચે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo