Explore More
| કૉલમ $I$ (પ્રાણીઓ) | કૉલમ $II$ (શ્વસન અંગો / સપાટી) |
| $1$. કરોળિયો | $a$. આંતરિક ઝાલર |
| $2$. કોષ્ઠાંત્રી | $b$. બુક લંગ્સ (પુસ્તક ફેફસાં) |
| $3$. દેડકો | $c$. કોષરસ પટલ |
| $4$. માછલી | $d$. ફેફસાં |
| $e$. બાહ્ય ઝાલર |
| કોલમ-$I$ (વનસ્પતિનો ભાગ) | કોલમ-$II$ (વાયુ વિનિમય રચના) |
|---|---|
| $P$. પર્ણો અને તરૂણ પ્રકાંડ | $I$. વાતછિદ્ર |
| $Q$. કાષ્ઠમય પ્રકાંડ | $II$. વાયુરંધ્ર |
| $R$. મૂળ | $III$. મૂળરોમ |
| કોલમ-$I$ (અપૃષ્ઠવંશીઓ) | કોલમ-$II$ (શ્વસનાંગો) |
|---|---|
| $P$. વાદળીઓ,કોષ્ઠાંત્રિઓ,ચપટાકૃમિઓ | $I$. ઝાલર |
| $Q$. અળસિયાં | $II$. શરીર સપાટીથી સરળ પ્રસરણ |
| $R$. કીટકો | $III$. વાહિનીમય કોથળીઓ (ફેફસાં) |
| $S$. જલીય સંધિપાદ અને મૃદુકાય | $IV$. શ્વાસનલિકાઓ |
| $T$. સ્થલીય સંધિપાદ અને મૃદુકાય | $V$. ભીની ત્વચા (ક્યુટિકલ) |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo