નીચેનામાંથી કયું નોન-એન્ઝાઇમેટિક (બિન-ઉત્સેચકીય) ફોસ્ફોરાયલેશનનું ઉદાહરણ છે?

  • A
    ફ્રુક્ટોઝ $1, 6$-બિસફોસ્ફેટનું નિર્માણ
  • B
    ડાયહાઇડ્રોક્સિએસીટોન ફોસ્ફેટનું નિર્માણ
  • C
    $1, 3$-બિસફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડનું નિર્માણ
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

ગ્લુકોઝના એક અણુના અપૂર્ણ ઓક્સિડેશન દરમિયાન કેટલા $NAD^+$ અણુઓ રિડક્શન પામે છે?

ગ્લાયકોલિસિસ દરમિયાન ગ્લુકોઝના એક અણુના વિઘટન માટે વપરાતા $ATP$ અણુઓની સંખ્યા કેટલી છે?

નીચેનું સમીકરણ કઈ પ્રક્રિયા દર્શાવે છે?
$C_6H_{12}O_6 + 2NAD^+ + 2ADP + 2Pi \longrightarrow 2CH_3COCOOH + 2NADH + 2H^+ + 2ATP$

નીચે આપેલી પ્રક્રિયાઓમાંથી અસંગત પ્રક્રિયા ઓળખો.

ગ્લાયકોલિસિસની શોધ કોણે કરી હતી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo