નીચેનામાંથી કયું $S_N2$ પ્રક્રિયા પ્રત્યે સૌથી ઓછું સક્રિય છે?

  • A
    $(CH_3)_3C-CH_2Br$
  • B
    $CH_3-CH_2-CH_2-Br$
  • C
    $(CH_3)_2CH-Br$
  • D
    $(CH_3)_3C-Br$

Explore More

Similar Questions

$SN_1$ પ્રક્રિયા માટે નીચેના સંયોજનોને જળવિભાજનના ઘટતા દરના ક્રમમાં ગોઠવો:
$(I)$ $C_6H_5CH_2Br$
$(II)$ $p-CH_3-C_6H_4-CH_2Br$
$(III)$ $p-(CH_3)_2CH-C_6H_4-CH_2Br$
$(IV)$ $p-CH_3CH_2-C_6H_4-CH_2Br$

Difficult
View Solution

પ્રક્રિયાઓમાં નીપજો $A$ અને $B$ ઓળખો :
$R-X + AgCN \longrightarrow A + AgX$
$R-X + KCN \longrightarrow B + KX$

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

સોડિયમ ટર્શરી બ્યુટોક્સાઈડની મિથાઈલ બ્રોમાઈડ સાથેની પ્રક્રિયાથી નીપજ $P$ મળે છે.
સોડિયમ મિથોક્સાઈડની ટર્શરી બ્યુટાઈલ બ્રોમાઈડ સાથેની પ્રક્રિયાથી નીપજ $Q$ મળે છે.
નીપજો $P$ અને $Q$ શું છે?

નીચેનામાંથી ખોટો વિકલ્પ ઓળખો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo