નીચેનામાંથી કયું ખોટી રીતે જોડાયેલું છે?

  • A
    નાયલોન-$6$ : કેપ્રોલેક્ટમ
  • B
    $PHBV$ : બાયોડિગ્રેડેબલ પોલિમર
  • C
    ડેક્રોન : ફાઈબર
  • D
    લો ડેન્સિટી પોલિથીન $(LDPE)$ : ઝિગલર-નાટા કેટાલિસ્ટ

Explore More

Similar Questions

જો બિંદુ $(a_1, b_1)$ અને $(a_2, b_2)$ થી સમાન અંતરે આવેલા બિંદુના બિંદુપથનું સમીકરણ $(a_1 - a_2)x + (b_1 - b_2)y + c = 0$ હોય,તો $c$ ની કિંમત શોધો.

$\int \frac{dx}{(x+1) \sqrt{4x+3}}$ ની કિંમત શોધો.

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,તરંગલંબાઇ ${\lambda _1}$ સાથેની સાતમી મહત્તમ (maximum) મધ્યસ્થ મહત્તમથી $d_1$ અંતરે છે અને તરંગલંબાઇ ${\lambda _2}$ સાથેની તે જ મહત્તમ $d_2$ અંતરે છે. તો $d_1/d_2$ ગુણોત્તર શું થાય?

ચુંબકીય ક્ષેત્રને સમાંતર રહેલી એક ચુંબકીય સોયને $60^{\circ}$ જેટલી ફેરવવામાં આવે છે. તેના પર થયેલું કાર્ય $W$ છે. ઉપર જણાવેલ સ્થિતિમાં ચુંબકીય સોયને જાળવી રાખવા માટે જરૂરી ટોર્ક કેટલું હશે?

જો બિંદુ $P(1, -2, 1)$ નું સમતલ $x + 2y - 2z = \alpha$ (જ્યાં $\alpha > 0$) થી અંતર $5$ હોય,તો $P$ માંથી સમતલ પરના લંબનો લંબપાદ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo