ફોટોન વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    ફોટોન કોઈ દબાણ લગાડતું નથી
  • B
    ફોટોનની ઉર્જા $hv$ છે
  • C
    ફોટોનનું સ્થિર દળ શૂન્ય છે
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$0.5 \ Wm^{-2}$ તીવ્રતા ધરાવતા વિકિરણો એક ધાતુની પ્લેટ પર આપાત થાય છે. પ્લેટ પર લાગતું દબાણ કેટલું હશે?

$6400 \,\mathring A$ તરંગલંબાઈ ધરાવતા $1.5 \,kW$ લેસર બીમનો ઉપયોગ બીમના આડછેદ જેટલા જ ક્ષેત્રફળવાળી પાતળી એલ્યુમિનિયમની તકતીને અધ્ધર રાખવા (levitate) માટે કરવામાં આવે છે. લેસર પ્રકાશ એલ્યુમિનિયમની તકતી દ્વારા કોઈપણ શોષણ વગર પરાવર્તિત થાય છે. ફોઈલનું દળ આશરે ......... $kg$ છે.

$10\, cm^2$ ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર સૂર્યના વિકિરણને કારણે લાગતું બળ કેટલું છે?

$18 \; W/cm^2$ ના એનર્જી ફ્લક્સ ધરાવતો પ્રકાશ એક નોન-રિફ્લેક્ટિંગ સપાટી પર લંબરૂપે આપાત થાય છે. જો સપાટીનું ક્ષેત્રફળ $20 \; cm^2$ હોય,તો $30$ મિનિટના સમયગાળા દરમિયાન સપાટી પર લાગતું સરેરાશ બળ શોધો.

$E$ ઉર્જા ધરાવતું વિકિરણ એક સંપૂર્ણ પરાવર્તક સપાટી પર લંબરૂપે આપાત થાય છે. સપાટીને સ્થાનાંતરિત થતું વેગમાન કેટલું હશે? ($c$ એ પ્રકાશનો વેગ છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo