નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    માયકોપ્લાઝ્મા સૌથી નાનો કોષ છે.
  • B
    બેક્ટેરિયાનું કદ $3$ થી $5\; \mu m$ હોય છે.
  • C
    સૌથી મોટો કોષ શાહમૃગનું ઈંડું છે.
  • D
    ચેતાકોષો સૌથી નાના કોષોમાંના એક છે.

Explore More

Similar Questions

નીચેના પૈકી કઈ અંગિકાનો અંતઃપટલમયતંત્ર (Endomembrane system) ના ઘટકો તરીકે સમાવેશ થતો નથી?

નીચેનામાંથી કઈ અંગિકાઓ એકલ પટલમય (single membrane-bound) છે?

કૉલમ જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ $I$કૉલમ $II$
$A$. થાઈલેકોઈડ્સ$(i)$ ગોલ્ગી પ્રસાધનમાં તકતી આકારની કોથળીઓ
$B$. ક્રિસ્ટી$(ii)$ $DNA$ ની ઘનીભૂત રચના
$C$. સિસ્ટર્ની$(iii)$ સ્ટ્રોમામાં આવેલી સપાટ પટલમય કોથળીઓ
$D$. ક્રોમેટિન$(iv)$ કણાભસૂત્રમાં આવેલા અંતઃપ્રવર્ધો

નીચેનાને જોડો.
કોલમ-$I$કોલમ-$II$
$(1)$ લાક્ષણિક બેક્ટેરિયલ$(p)$ પ્રોટીન સંશ્લેષણનું સ્થાન
$(2)$ રીબોઝોમ$(q)$ $1-2 \ \mu m$
$(3)$ લાંબા અને શાખિત$(r)$ બેક્ટેરિયલ રૂપાંતરણનું નિયંત્રણ
$(4)$ પ્લાઝમિડ$(s)$ ચેતાકોષ

આપેલ આકૃતિમાં '$a$' અને '$b$' નિર્દેશિત ભાગ ક્રમિક રીતે શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo