નીચેનામાંથી કઈ ફેરસ મિશ્રધાતુ છે?

  • A
    ઇનવાર (Invar)
  • B
    સોલ્ડર (Solder)
  • C
    મેગ્નેલિયમ (Magnalium)
  • D
    ટાઇપ મેટલ (Type metal)

Explore More

Similar Questions

$Al_2O_3$ ના હોલ-હેરોલ્ટ પ્રક્રિયા દ્વારા વિદ્યુતવિભાજનમાં,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

ધાતુઓનું નિષ્કર્ષણ સંકીર્ણ સંયોજનોના નિર્માણ દ્વારા અન્ય પદ્ધતિઓથી કરવામાં આવે છે. આ પદ્ધતિઓમાં બનતા સંકીર્ણ સંયોજનો કયા છે? $I$: સાયનાઈડ પદ્ધતિ,$II$: મોન્ડ પદ્ધતિ,$III$: ફોટોગ્રાફિક ફિક્સિંગ પદ્ધતિ.

Difficult
View Solution

સ્ટીલ ઉદ્યોગમાં હવાને બદલે $O_2$ નો ઉપયોગ કરવાના ફાયદાઓ નીચે મુજબ છે:
$(I)$ રૂપાંતરણ ઝડપી થાય છે,જેથી પ્લાન્ટ એક દિવસમાં વધુ સ્ટીલનું ઉત્પાદન કરી શકે છે.
$(II)$ વધુ જથ્થાને હેન્ડલ કરી શકાય છે.
$(III)$ તે શુદ્ધ ઉત્પાદન આપે છે,અને સપાટી નાઈટ્રાઈડ્સથી મુક્ત રહે છે.

મિશ્રધાતુઓના ઉપયોગો લખો.

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo