Explore More
| યાદી-$I$ | યાદી-$II$ |
|---|---|
| $(a)$ મેંગેનીઝ | $(i)$ કેટાલેઝ ઉત્સેચકને સક્રિય કરે છે |
| $(b)$ મેગ્નેશિયમ | $(ii)$ પરાગરજના અંકુરણ માટે જરૂરી |
| $(c)$ બોરોન | $(iii)$ શ્વસનના ઉત્સેચકોને સક્રિય કરે છે |
| $(d)$ આયર્ન (લોહ) | $(iv)$ પ્રકાશસંશ્લેષણ દરમિયાન પાણીના વિભાજનમાં કાર્ય કરે છે |
| સ્તંભ-$I$ | સ્તંભ-$II$ |
| $(1)$ નાઈટ્રોજન | $(p)$ સમભાજન ત્રાકનું નિર્માણ |
| $(2)$ ફોસ્ફરસ | $(q)$ પ્રોટીન,વિટામિન્સ |
| $(3)$ પોટેશિયમ | $(r)$ ફોસ્ફોરાયલેશન પ્રતિક્રિયાઓ |
| $(4)$ કેલ્શિયમ | $(s)$ કોષોની આસૃતિદાબ જાળવી રાખવી |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo