નીચેનામાંથી કયું સાચું છે?
ગ્લુકોઝનું પેન્ટાએસીટેટ $\xrightarrow{\text{ટોલેન્સ પ્રક્રિયક}} +ve$ કસોટી $(A)$
ગ્લુકોઝનું પેન્ટાએસીટેટ $\xrightarrow{\text{બેનેડિક્ટ પ્રક્રિયક}} +ve$ કસોટી $(B)$
ગ્લુકોઝનું પેન્ટાએસીટેટ $\xrightarrow{\text{શિફ પ્રક્રિયક}} -ve$ કસોટી $(C)$
ગ્લુકોઝનું પેન્ટાએસીટેટ $\xrightarrow{NaHSO_3} -ve$ કસોટી $(D)$

  • A
    $A$ અને $D$ સાચા છે
  • B
    $B$ અને $C$ સાચા છે
  • C
    $A$ અને $B$ સાચા છે
  • D
    $C$ અને $D$ સાચા છે

Explore More

Similar Questions

$Glucose$ $(C_6H_{12}O_6)$ માં કયા ક્રિયાશીલ સમૂહો હાજર હોય છે?

ગ્લુકોઝ અથવા સુક્રોઝ પાણીમાં દ્રાવ્ય છે પરંતુ સાયક્લોહેક્સેન અથવા બેન્ઝીન (સરળ છ-સભ્ય ધરાવતા વલય સંયોજનો) પાણીમાં અદ્રાવ્ય છે. સમજાવો.

$Starch$ બે અંશોનો બનેલો છે; એક $\alpha-amylose$ છે અને બીજો

નીચેની પ્રક્રિયામાં નીપજ $Y$ ને ઓળખો:
$\text{Maltose}$ $\xrightarrow{\text{Hydrolysis}} X$ $\xrightarrow{\text{dil. HNO}_3 \text{ (excess)}} Y$

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: સુક્રોઝ ડેક્સ્ટ્રરોટેટરી છે. જો કે,સુક્રોઝનું જળવિભાજન કરવાથી મળતું દ્રાવણ ઉત્પાદનોનું મિશ્રણ ધરાવે છે. આ દ્રાવણ લિવોરોટેશન દર્શાવે છે.
વિધાન $II$: સુક્રોઝના જળવિભાજનથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે છે. ગ્લુકોઝનું લિવોરોટેશન એ ફ્રુક્ટોઝના ડેક્સ્ટ્રરોટેશન કરતા વધારે હોવાથી,પરિણામી દ્રાવણ લિવોરોટેટરી બને છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo