નીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડાયેલું છે?

  • A
    મનુષ્ય - રીનલ પોર્ટલ સિસ્ટમ
  • B
    અળસિયું - બંધ પ્રકારનું પરિવહન તંત્ર
  • C
    વંદો - ઉત્સર્ગિકાઓ (Nephridia)
  • D
    ઉપરોક્તમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

સસલામાં ગર્ભાશય કેવું હોય છે?

મેલેનીન......સામે રક્ષણ પૂરું પાડે છે.

કોલમ-$I$ માં આપેલા સામાન્ય નામોને કોલમ-$II$ માં આપેલા તેમના વૈજ્ઞાનિક નામો સાથે જોડો:
કોલમ-$I$ (સામાન્ય નામ)કોલમ-$II$ (વૈજ્ઞાનિક નામ)
$(a)$ સૂર્યમુખી$(i)$ પેરીપ્લેનેટા અમેરિકાના
$(b)$ અળસિયું$(ii)$ રાના ટાઈગરીના
$(c)$ વંદો$(iii)$ ફેરીટીમાં પોંસ્થૂમાં
$(d)$ મકાઈ$(iv)$ ઝીઆ મેઈઝ
$(v)$ હેલિએન્થસ એનસ

જો સસલાનું દંતસૂત્ર $2033/1033$ હોય,તો તે શું દર્શાવે છે?

ભ્રૂણીય વિકાસ દરમિયાન,અંતઃકંકાલ અને સ્નાયુઓ કયા ગર્ભસ્તરમાંથી ઉદ્ભવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo