નીચેના વિધાનોના સંદર્ભમાં કયું વિધાન સાચું છે? $n$ થી $p$-બાજુ તરફ ઇલેક્ટ્રોનના પ્રસરણ (diffusion) ને કારણે:
$I$. ડેપ્લેશન વિસ્તારમાં ઇલેક્ટ્રોન જમા થાય છે.
$II$. ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ પ્રવાહ $p$-બાજુથી $n$-બાજુ તરફ હોય છે.
$III$. $n$-વિસ્તારમાં આયનીકૃત ડોનર બાકી રહે છે.
$IV$. $n$-બાજુના ઇલેક્ટ્રોન $p$-બાજુ પર આવે છે અને $p$-બાજુમાં ઇલેક્ટ્રોન-હોલનું સંયોજન થાય છે.
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    $I$ અને $II$
  • B
    $I$ અને $III$
  • C
    $I$ અને $IV$
  • D
    $II, III$ અને $IV$

Explore More

Similar Questions

બે $PN$-જંકશનને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ અલગ-અલગ પદ્ધતિઓ દ્વારા શ્રેણીમાં જોડી શકાય છે. જો જંકશન પરનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત સમાન હોય,તો સાચા જોડાણો કયા હશે?

$Ge$ ની ફોરબિડન એનર્જી ગેપ $0.75 \ eV$ છે. $Ge$ અર્ધવાહકમાં ઈલેક્ટ્રોન-હોલ જોડકું ઉત્પન્ન કરવા માટે આપાત ફોટોન રેડિએશનની મહત્તમ તરંગલંબાઈ ........... $\mathring{A}$ હોવી જોઈએ.

Difficult
View Solution

નીચેની આકૃતિમાં દર્શાવેલ આદર્શ $PN-$ જંકશન ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ કેટલો હશે? ($mA$ માં)

Difficult
View Solution

જો $p-n$ જંકશન ડાયોડમાં,આકૃતિમાં દર્શાવ્યા મુજબ $10\, V$ ($+5\, V$ થી $-5\, V$ સુધી બદલાતો) ચોરસ ઇનપુટ સિગ્નલ લાગુ કરવામાં આવે,તો $R_L$ ની આજુબાજુનું આઉટપુટ સિગ્નલ શું હશે?

બધા ડાયોડ આદર્શ છે. ડાયોડ $D_1$ અને $D_2$ ની વચ્ચે જોડાયેલા $2\,\Omega$ ના અવરોધમાં વહેતો પ્રવાહ કેટલો છે ($,A$ માં)?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo