નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $F_2$ ની વિયોજન ઉર્જા $Cl_2$ કરતા વધારે છે
  • B
    $F$ ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી $Cl$ કરતા વધારે છે
  • C
    $HF$ એ $HCl$ કરતા પ્રબળ એસિડ છે
  • D
    હેલોજન સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં ઉત્કલનબિંદુ વધે છે

Explore More

Similar Questions

સલ્ફર ડાયોક્સાઇડની ચારકોલની હાજરીમાં ક્લોરિન સાથે પ્રક્રિયા કરતા સંયોજન $(A)$ મળે છે. આ સંયોજનની સફેદ ફોસ્ફરસ સાથે પ્રક્રિયા કરતા $SO_2$ અને સંયોજન $(B)$ મળે છે. '$B$' વિશેનું સાચું વિધાન કયું છે?

નીચેનામાંથી કયું પાણીમાં પસાર કરવામાં આવે ત્યારે તરત જ ઓક્સિજન મુક્ત કરે છે?

$HClO_3$ ની $HCl$ સાથેની પ્રક્રિયાથી એક પેરામેગ્નેટિક વાયુ મળે છે,જે $O_3$ સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે?

એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ કયો છે?

નીચેનામાંથી કયું $X_{2}O$ $(X = \text{હેલોજન})$ ઓક્સાઈડની સ્થિરતાનો સાચો ક્રમ દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo