નીચેનામાંથી કયું સંકીર્ણ સંયોજનનું સાચું $IUPAC$ નામ છે?

  • A
    Tris(acetylacetonato) iron $(III)$ chloride
  • B
    Hexachloroplatinum $(IV)$ tetraammine dicyano platinate $(IV)$
  • C
    $cis$-dichloro(ethylenediamine)platinum $(II)$
  • D
    Ammine bromochloro methylamine platinum $(II)$

Explore More

Similar Questions

નીચેના સંકીર્ણનું $IUPAC$ નામ જણાવો: $[Cr(C_2O_4)_3]^{3-}$

સંકિર્ણ સંયોજન $Ba[BrF_4]_2$ માટેનું $IUPAC$ નામ શું છે?

$[Co(NH_3)_4ClNO_2]$ માં $Co$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

સંકીર્ણ $K_3[Al(C_2O_4)_3]$ નું $IUPAC$ નામ શું છે?

$FeCl_3 \cdot 4NH_3$ સૂત્ર ધરાવતા સંકીર્ણ સંયોજનમાં મધ્યસ્થ ધાત્વિય આયનનો સવર્ગાંક $6$ છે. તે ગરમ કરવાથી $NH_3$ વાયુ મુક્ત કરતું નથી પરંતુ $AgNO_3$ ના જલીય દ્રાવણ સાથે સફેદ અવક્ષેપ આપે છે. તો આ સંકીર્ણનું $IUPAC$ નામ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo