નીચેનામાંથી કયું આદર્શ દ્રાવણ છે?

  • A
    પાણી $+$ ઇથેનોલ
  • B
    ક્લોરોફોર્મ $+$ કાર્બન ટેટ્રાક્લોરાઇડ
  • C
    બેન્ઝિન $+$ ટોલ્યુઈન
  • D
    પાણી $+$ હાઇડ્રોક્લોરિક એસિડ

Explore More

Similar Questions

બિન-આદર્શ દ્રાવણ એટલે શું અને રાઉલ્ટના નિયમથી ધન વિચલન એટલે શું?

જ્યારે ઇથેનોલને સાયક્લોહેક્સેનમાં મિશ્ર કરવામાં આવે છે,ત્યારે સાયક્લોહેક્સેન ઇથેનોલના અણુઓ વચ્ચેના આંતરઆણ્વીય બળોને ઘટાડે છે. આ કિસ્સામાં,પ્રવાહીની જોડી શું દર્શાવે છે?

$10 \ mL$ $CCl_4$ અને $10 \ mL$ બેન્ઝીન મિશ્ર કરતા,દ્રાવણનું કુલ કદ કેટલું થાય?

નીચેનામાંથી કઈ જોડી આદર્શ દ્રાવણ બનાવતી નથી?

$1 \ mol$ હેપ્ટેન $(V.P = 92 \ mm \ Hg)$ ને $4 \ mol$ ઓક્ટેન $(V.P = 31 \ mm \ Hg)$ સાથે મિશ્ર કરવાથી આદર્શ દ્રાવણ બને છે. દ્રાવણનું બાષ્પ દબાણ .......... $mm \ Hg$ હશે. ($.2$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo