નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઉષ્માશોષક પ્રક્રિયા છે?

  • A
    $N_{2(g)} + 3 H_{2(g)} \longrightarrow 2 NH_{3(g)} + 92 \ kJ$
  • B
    $N_{2(g)} + O_{2(g)} + 180.8 \ kJ \longrightarrow 2 NO_{(g)}$
  • C
    $H_{2(g)} + Cl_{2(g)} \longrightarrow 2 HCl_{(g)} + 184.6 \ kJ$
  • D
    $C_{(graphite)} + 2 H_{2(g)} \longrightarrow CH_{4(g)} + 74.8 \ kJ$

Explore More

Similar Questions

પ્રક્રિયા $2H_2S(g) + 3O_2(g) \rightarrow 2H_2O(l) + 2SO_2(g)$ ધ્યાનમાં લો. પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય $\text{kJ mol}^{-1}$ માં . . . . . . છે. (નજીકનો પૂર્ણાંક). આપેલ છે: $\Delta_f H^\circ(H_2S) = -20.1 \text{ kJ mol}^{-1}$,$\Delta_f H^\circ(H_2O) = -286.0 \text{ kJ mol}^{-1}$,$\Delta_f H^\circ(SO_2) = -297.0 \text{ kJ mol}^{-1}$

$H_2O_{(l)}$ ની સર્જન ઉષ્મા $-68.0 \ kcal$ છે. $H_2O_{(g)}$ ની સર્જન ઉષ્મા કેટલી હોવાની શક્યતા છે........$kcal$.

હાઇડ્રોજન વાયુનું કેલરીફિક મૂલ્ય $-143 \ kJ \ g^{-1}$ છે. $H_2O$ ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી $—$ હશે.

હેસનો અચળ ઉષ્મા સરવાળાનો નિયમ જણાવો અને સાબિત કરો.

Difficult
View Solution

$H_2$,$Cl_2$ અને $HCl$ ની બંધ એન્થાલ્પીના મૂલ્યો અનુક્રમે $104$,$58$ અને $103 \ kcal/mol$ છે. $HCl_{(g)}$ ની સર્જન એન્થાલ્પી શોધો. પ્રક્રિયા: $\frac{1}{2}H_{2(g)} + \frac{1}{2}Cl_{2(g)} \to HCl_{(g)}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo