નીચેનામાંથી કઈ પ્રક્રિયા નોન-રેડોક્સ (non-redox) પ્રકારની છે?

  • A
    $XeF_{2} + H_{2}O \to$
  • B
    $H_{3}PO_{3} \xrightarrow{\Delta}$
  • C
    $XeF_{4} + H_{2}O \to$
  • D
    $XeF_{6} + H_{2}O \to$

Explore More

Similar Questions

રેડોન $(Rn)$ ના રસાયણવિજ્ઞાનનો અભ્યાસ કરવો શા માટે મુશ્કેલ છે?

ઉમદા વાયુઓનું અલગીકરણ નીચેનામાંથી કઈ રીતે કરવામાં આવે છે?

જાહેરાત માટે વપરાતી રંગીન ડિસ્ચાર્જ ટયૂબ મુખ્યત્વે ......... ધરાવે છે.

$XeF_2, XeF_4, XeF_6$ માં $Xe$ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા અનુક્રમે કેટલી છે?

$Xe$ ના સંયોજનોની બનાવટમાં,બાર્ટલેટે $O_2^+PtF_6^-$ ને આધાર સંયોજન તરીકે લીધું હતું. આનું કારણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo