નીચેનામાંથી કયો પદાર્થ પ્રબળ નિર્જલીકરણ કર્તા (dehydrating agent) છે?

  • A
    સાંદ્ર ફોસ્ફોરિક ઍસિડ
  • B
    કૉપર સલ્ફેટ
  • C
    સાંદ્ર સલ્ફ્યુરિક ઍસિડ
  • D
    ફેરસ સલ્ફેટ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ ધાતુઓ તેમના પીગળેલા ક્લોરાઈડના વિદ્યુતવિભાજન દ્વારા મેળવવામાં આવે છે?
$(i)$ $Na$
$(ii)$ $Ca$
$(iii)$ $Fe$
$(iv)$ $Cu$

મોનોક્લિનિક સલ્ફરનો આકાર કેવો હોય છે?

ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે અસ્તિત્વ ધરાવતી ધાતુને તેની સલ્ફાઇડ કાચી ધાતુને હવાની હાજરીમાં ગરમ કરીને મેળવવામાં આવે છે. આ ધાતુ અને તેની કાચી ધાતુને ઓળખો અને તેમાં થતી રાસાયણિક પ્રક્રિયા આપો.

કઈ ધાતુને હવામાં ખુલ્લી રાખવાથી તે સળગી ઊઠે છે?

નીચેના માટે કારણો આપો:
$(i)$ ધાતુઓ વિદ્યુતનું વહન કરે છે.
$(ii)$ અધાતુઓ સામાન્ય રીતે મંદ એસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકતી નથી.
$(iii)$ એલ્યુમિનિયમ ઓક્સિજન સાથે સરળતાથી સંયોજાય છે,છતાં તેનો ઉપયોગ રસોઈના વાસણો બનાવવા માટે કરી શકાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo