નીચેનામાંથી કયું બિન-આદર્શ દ્રાવણ છે?

  • A
    ફિનોલ + એનિલિન
  • B
    બેન્ઝીન + ટોલ્યુઈન
  • C
    n-હેક્ઝેન + n-હેપ્ટેન
  • D
    બ્રોમોઈથેન + ક્લોરોઈથેન

Explore More

Similar Questions

$CH_3OH + CH_3COOH$ મિશ્રણ દ્રાવણ માટે નીચેનામાંથી કયું/કયા "સાચું નથી"?
$(a)$ $\Delta H_{\text{mix}} < 0$
$(b)$ રાઉલ્ટના નિયમનું પાલન કરતું નથી
$(c)$ $\Delta H_{\text{mix}} > 0$
$(d)$ આદર્શ દ્રાવણનું ઉદાહરણ

નીચેનામાંથી કયું આદર્શ દ્રાવણ બનાવશે?

ઇથેનોલમાં એસિટોનનું દ્રાવણ:

બેન્ઝીન અને ટોલ્યુઈન સમગ્ર સંરચના શ્રેણીમાં આદર્શ દ્રાવણ બનાવે છે. $T \ K$ તાપમાને શુદ્ધ બેન્ઝીન અને ટોલ્યુઈનનું બાષ્પ દબાણ અનુક્રમે $50 \ mmHg$ અને $40 \ mmHg$ છે. જ્યારે $117 \ g$ બેન્ઝીનને $46 \ g$ ટોલ્યુઈન સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે બાષ્પ કલામાં ટોલ્યુઈનનો મોલ અંશ કેટલો હશે? (બેન્ઝીન અને ટોલ્યુઈનનું મોલર દળ અનુક્રમે $78 \ g \ mol^{-1}$ અને $92 \ g \ mol^{-1}$ છે)

એક આદર્શ દ્રાવણમાં બે ઘટકો $A$ અને $B$ છે. જો $A$ એ $B$ કરતા વધુ બાષ્પશીલ હોય અને $P_A^o > P_T$ હોય,તો પ્રવાહી $(x)$ અને બાષ્પ $(y)$ કલામાં $A$ ના મોલ અંશ વચ્ચેનો સાચો સંબંધ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo