નીચેનામાંથી કયું કુદરતી પોલિમર છે?

  • A
    નાયલોન
  • B
    ટેફલોન
  • C
    $PVC$
  • D
    સેલ્યુલોઝ

Explore More

Similar Questions

$AB$ એક આયનીય ઘન પદાર્થ છે. $A^{+}$ અને $B^{-}$ ની આયનીય ત્રિજ્યા અનુક્રમે $r_c$ અને $r_a$ છે. $AB$ ની લેટીસ ઉર્જા કોના પ્રમાણમાં છે?

$4 \mu F$ ના કેપેસિટરને $200 \ V$ ની બેટરી વડે ચાર્જ કરવામાં આવે છે. ત્યારબાદ તેને સપ્લાયથી અલગ કરીને બીજા અનચાર્જ્ડ $2 \mu F$ ના કેપેસિટર સાથે જોડવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન,ઉર્જાનો વ્યય ($J$ માં) કેટલો થાય?

જો $(1, a)$ અને $(b, 2)$ એ વર્તુળ $x^2+y^2=25$ ના સાપેક્ષમાં સંયુગ્મી બિંદુઓ હોય,તો $4a+2b$ ની કિંમત શોધો.

એક ખેંચાયેલી દોરી પર સ્થિત તરંગનું સમીકરણ $y = 5 \sin \frac{2\pi}{3}x \cos 40\pi t$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $x$ અને $y$ એ $cm$ માં છે અને $t$ એ $s$ માં છે. બે ક્રમિક નિસ્પંદ બિંદુઓ (nodes) વચ્ચેનું અંતર ..... $cm$ છે.

એક માણસ $v$ વેગ સાથે સમતલ અરીસા તરફ એવી દિશામાં ગતિ કરે છે જે અરીસાના લંબ સાથે $\theta$ ખૂણો બનાવે છે. અરીસાને લંબ રૂપે માણસની સાપેક્ષમાં પ્રતિબિંબના વેગનું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo