નીચેનામાંથી કયો અણુ રેખીય (linear) છે?

  • A
    $BeCl_2$
  • B
    $H_2O$
  • C
    $SO_2$
  • D
    $CH_4$

Explore More

Similar Questions

$BF_3$ અણુમાં સંકરણ કયું છે?

$NH_3$ માં $N$ પરમાણુનું સંકરણ કયા પ્રકારનું હશે?

$sp^{2}$-સંકરણ ધરાવતા કાર્બન પરમાણુ દ્વારા કયા બંધો રચાય છે?

$CH_4$ અણુ બનાવવા માટે કાર્બનની શુદ્ધ $2s$ અને $2p$ કક્ષકોનો ઉપયોગ થાય છે તેમ ધારતા,નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$[I_3]^{+}$,$[SiO_4]^{4-}$,$SO_2Cl_2$,$XeF_2$,$SF_4$,$ClF_3$,$Ni(CO)_4$,$XeO_2F_2$,$[PtCl_4]^{2-}$,$XeF_4$,અને $SOCl_2$ માંથી,$sp^3$ સંકરણ ધરાવતા મધ્યસ્થ પરમાણુ ધરાવતી સ્પીસીઝની કુલ સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo