નીચેનામાંથી કયું અંગિકાઓનું સુસંગત જૂથ છે?

  • A
    અંત:કોષરસજાળ,ગોલ્ગીકાય,લાયસોઝોમ,રસધાની
  • B
    અંત:કોષરસજાળ,રીબોઝોમ,લાયસોઝોમ,રસધાની
  • C
    અંત:કોષરસજાળ,કણાભસૂત્ર,હરિતકણ,રસધાની
  • D
    કણાભસૂત્ર,હરિતકણ,પેરોક્સિઝોમ,રસધાની

Explore More

Similar Questions

ઝડપથી વિભાજન પામતા કોષોમાં,અંતઃકોષરસજાળ (endoplasmic reticulum) કેવી હોય છે?

નીચેનામાંથી કોને અંતઃપટલમય તંત્ર (endomembrane system) ના ભાગ તરીકે ગણવામાં આવે છે?

કણિકાવિહીન અંત:કોષરસજાળ (Smooth Endoplasmic Reticulum) નીચેનામાંથી કોનું સંશ્લેષણ કરવાનું સ્થાન છે?

લીસી અંતઃકોષરસજાળ $(SER)$ નું કાર્ય શું છે?

ડિક્ટિઓસોમ્સ (dictyosomes) નું મુખ્ય કાર્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo