નીચેનામાંથી કયું કોષીય ટુકડો (cell fragment) છે?

  • A
    રુધિર કણિકાઓ (Blood platelets)
  • B
    અસ્થિ કોષો
  • C
    લસિકા કોષો (Lymphocytes)
  • D
    શ્વેતકણો (Leucocytes)

Explore More

Similar Questions

પુખ્ત મનુષ્યના $RBC$ કોષકેન્દ્રવિહીન હોય છે. આ માટે નીચેનામાંથી કયું વિધાન સૌથી યોગ્ય સમજૂતી છે?
$(i)$ તેમને પ્રજનન કરવાની જરૂર નથી.
$(ii)$ તેઓ દૈહિક કોષો છે.
$(iii)$ તેઓ ચયાપચય કરતા નથી.
$(iv)$ તેમનો આંતરિક અવકાશ $O_2$ ના વહન માટે ઉપલબ્ધ હોય છે.

યકૃતમાંથી બનાવવામાં આવતા ટોનિક રક્તકણોના નિર્માણ (haematopoiesis) અથવા એનિમિયાને મટાડવામાં ખૂબ જ અસરકારક છે કારણ કે:

રુધિરમાં જોવા મળતા સૌથી વધુ પ્રમાણમાં રહેલા ભક્ષકકોષોને ઓળખો.

$A -$ રુધિરના ગંઠાઈ જવા માટે ફાઈબ્રિનોજન જરૂરી છે અને ગ્લોબ્યુલિન શરીરના રક્ષણાત્મક કાર્યોમાં સંકળાયેલા છે.
$R -$ રુધિરના ગંઠાઈ જવા માટેના કારકો રુધિરમાં નિષ્ક્રિય સ્વરૂપે હાજર હોય છે.

રૂધિરજૂથોના એન્ટીજન .... પર જોવા મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo