નીચેનામાંથી કયું કાર્ય માઈકોરાયઝા (કવકમૂળ) ફુગનું નથી?

  • A
    વનસ્પતિના મૂળ દ્વારા થતા રોગો સામે પ્રતિકારક શક્તિ વધારે છે.
  • B
    જમીનમાંથી ફોસ્ફરસનું શોષણ કરી વનસ્પતિને પહોંચાડે છે.
  • C
    ક્ષાર અને શુષ્કતા સામે સહનશક્તિ આપે છે.
  • D
    ફોસ્ફરસનું જમીનમાં કાર્બનિક સ્વરૂપમાં સ્થાપન કરે છે.

Explore More

Similar Questions

માયકોરાઇઝા વનસ્પતિઓ માટે ઉપયોગી છે કારણ કે તે

માયકોરાઇઝા (કવકમૂળ) માં,ફૂગના કવકતંતુઓ:

કસકટા (Cuscuta) એ . . . . . . છે.

વિષમપોષી પોષણ શેમાં જોવા મળે છે?

કયા કળશપર્ણ (pitcher plant) માં ઢાંકણ હોતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo