નીચેનામાંથી કોનો સમાવેશ સ્વપ્રતિરક્ષા (autoimmune) રોગ તરીકે થતો નથી?

  • A
    સંધિવા (Rheumatoid arthritis)
  • B
    ઍલર્જી
  • C
    ઇન્સ્યુલિન આધારિત ડાયાબિટીસ
  • D
    મલ્ટિપલ સ્ક્લેરોસિસ

Explore More

Similar Questions

લિમ્ફોસાઇટ્સ (લસિકાકણો) શરીરનું શેનાથી રક્ષણ કરે છે?

વિવિધ જાતિના વ્યક્તિઓ વચ્ચે પેશી અથવા અંગનું પ્રત્યારોપણ (Grafting) શું કહેવાય છે?

વાઇરસના ચેપના પ્રતિભાવમાં પૃષ્ઠવંશીય કોષો દ્વારા ઉત્પન્ન થતા નાના પ્રોટીન જે વાઇરસના બહુગુણનને અવરોધે છે,તેને ............. કહેવામાં આવે છે.

રસીકરણ પછી,રોગપ્રતિકારક શક્તિ માટે આપવામાં આવતા ડોઝને શું કહેવામાં આવે છે?

'પ્રથમ હરોળનું સંરક્ષણ' (First line of defence) તરીકે કોને ઓળખવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo