કુદરતી રબર વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    તે યોગશીલ પોલીમરાઈઝેશન દ્વારા બને છે.
  • B
    તે એક રેખીય પોલીમર છે.
  • C
    તેમાં $C=C$ ની $cis$ ગોઠવણી હોય છે.
  • D
    તેમાં મોનોમર એકમો તરીકે બ્યુટાડાઈન અને સ્ટાયરીન હોય છે.

Explore More

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે,એક વિધાન $(A)$ (Assertion) છે અને બીજું કારણ $(R)$ (Reason) છે.
વિધાન $(A):$ કુદરતી રબર એ આઈસોપ્રીનનો રેખીય પોલિમર છે જેને $cis\text{-polyisoprene}$ કહેવાય છે અને તે સ્થિતિસ્થાપક ગુણધર્મો ધરાવે છે.
કારણ $(R):$ $cis\text{-polyisoprene}$ ના અણુઓ વિવિધ સાંકળોના બનેલા હોય છે જે મજબૂત ધ્રુવીય આંતરક્રિયાઓ દ્વારા ગૂંચળાદાર બંધારણ સાથે જોડાયેલા હોય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:

Buna $-N$ અને Buna $-S$ વચ્ચેનો તફાવત સમજાવો.

ફોર્માલ્ડિહાઈડ નીચેનામાંથી કયામાં મોનોમર તરીકે હાજર નથી?

$PCTFE$ નો આવર્તનીય એકમ ......... છે.

ઓર્લોન બનાવવા માટે વપરાતો મોનોમર કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo