નીચેનામાંથી કયું નિયંત્રણ કેન્દ્ર લંબમજ્જા (medulla oblongata) માં આવેલું નથી?

  • A
    શ્વાસોશ્વાસ
  • B
    હૃદયના ધબકારાનું નિયમન
  • C
    રુધિરદાબ
  • D
    સમતોલન

Explore More

Similar Questions

$(a)$ લજામણીના છોડના પર્ણોનું હલનચલન અને પ્રકાશ તરફ પ્રકાંડની વૃદ્ધિ કેવી રીતે અલગ છે?
$(b)$ રસાયણાવર્તન (Chemotropism) એટલે શું? એક ઉદાહરણ આપો.
$(c)$ આવર્તન (Tropism) એટલે શું?

બૃહદમસ્તિષ્કનો કયો ખંડ ઐચ્છિક સ્નાયુઓના હલનચલન માટેના કેન્દ્રો ધરાવે છે?

ચેતાક્ષ (axon) ની આસપાસ જોવા મળતું માયલિનનું રક્ષણાત્મક અને અવાહક પડ .......... નું બનેલું હોય છે.

હાયપોથેલેમસ મગજના કયા ભાગનો હિસ્સો છે?

મગજનો કયો ભાગ અનૈચ્છિક ક્રિયાઓનું નિયમન અને નિયંત્રણ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo