નીચેનામાંથી કઈ પ્રક્રિયા(ઓ) ઉષ્માશોષક છે?
$(i)$ સલ્ફ્યુરિક એસિડનું મંદન
$(ii)$ ડ્રાય આઈસ (સૂકો બરફ) નું ઉર્ધ્વપાતન
$(iii)$ પાણીની વરાળનું સંઘનન
$(iv)$ પાણીનું બાષ્પીભવન

  • A
    $(i)$ અને $(iii)$
  • B
    માત્ર $(ii)$
  • C
    માત્ર $(iii)$
  • D
    $(ii)$ અને $(iv)$

Explore More

Similar Questions

છોડ પર લટકતી દ્રાક્ષનું આથવણ (fermentation) થતું નથી,પરંતુ છોડ પરથી તોડ્યા પછી તેનું આથવણ થઈ શકે છે. આ દ્રાક્ષ કઈ પરિસ્થિતિમાં આથવણ પામે છે? શું આ રાસાયણિક ફેરફાર છે કે ભૌતિક ફેરફાર?

નીચે આપેલા રાસાયણિક સમીકરણોને સંતુલિત કરો અને રાસાયણિક પ્રક્રિયાનો પ્રકાર ઓળખો.
$(a)$ $TiCl_4(l) + Mg(s) \to Ti(s) + MgCl_2(s)$
$(b)$ $CaO(s) + SiO_2(s) \to CaSiO_3(s)$
$(c)$ $H_2O_2(l) \xrightarrow{UV} H_2O(l) + O_2(g)$

ખોરાપણું (Rancidity) એટલે શું? ખોરાપણું અટકાવવાના કોઈપણ બે ઉપાયો જણાવો.

નીચેનામાંથી કયા ભૌતિક અથવા રાસાયણિક ફેરફારો છે?
$(a)$ પેટ્રોલનું બાષ્પીભવન
$(b)$ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ $(LPG)$ નું દહન
$(c)$ લોખંડના સળિયાને લાલચોળ ગરમ કરવો
$(d)$ દૂધનું દહીંમાં રૂપાંતર થવું
$(e)$ ઘન એમોનિયમ ક્લોરાઇડનું ઉર્ધ્વપાતન

નીચેની રાસાયણિક પ્રક્રિયા માટે બે અવલોકનો લખો:
$(a)$ ઝિંક (જસત) ના ટુકડાઓ પર મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo