નીચેનામાંથી કયો હાઇડ્રોજન બંધ સૌથી નિર્બળ હોવાની શક્યતા છે?

  • A
    $C-H \cdots O$
  • B
    $N-H \cdots O$
  • C
    $O-H \cdots O$
  • D
    $O-H \cdots F$

Explore More

Similar Questions

$KF$ એ $HF$ સાથે સંયોજાઈને $KHF_2$ બનાવે છે. આ સંયોજનમાં નીચેનામાંથી કયા ઘટકો હાજર હોય છે?

હાઇડ્રોજન બંધ સૌથી મજબૂત શેમાં હોય છે?

બરફમાં $H - O - H$ બંધકોણ નીચેનામાંથી કોની નજીક છે?

પાણીનું ઉત્કલનબિંદુ પ્રવાહી $HF$ કરતા વધારે છે. તેનું કારણ એ છે કે

પાણીનો એક અણુ મહત્તમ કેટલા હાઇડ્રોજન બંધમાં ભાગ લઈ શકે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo