નીચેનામાંથી કયું હાઇડ્રોકાર્બન ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં હશે?

  • A
    પેન્ટેન
  • B
    બ્યુટેન
  • C
    પ્રોપેન
  • D
    ઇથેન

Explore More

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: મિથેન સોડિયમ ઇથેનોએટના ડિકાર્બોક્સિલેશન,સોડિયમ એસિટેટના કોલ્બે વિદ્યુતવિભાજન અને $CH_3MgBr$ ની પાણી સાથેની પ્રક્રિયા દ્વારા બનાવી શકાય છે.
વિધાન $II$: મિથેન અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી અને વુર્ટ્ઝ પ્રક્રિયા દ્વારા બનાવી શકાતો નથી.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

વુર્ટઝ $(Wurtz)$ પ્રક્રિયામાં મુક્તમૂલકોના વિષમીકરણ (disproportionation) ને કારણે કયું સંયોજન ક્યારેક બને છે?

$CH_3 - Br + 2Na + Br - CH_3 \rightarrow$ આ પ્રક્રિયાને .......... પ્રક્રિયા કહે છે.

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં $X$ અને $Y$ શું છે?
આઈસો-પેન્ટેન $\xrightarrow{KMnO_4} X$ $\xrightarrow[358 \ K]{20 \% H_3PO_4} Y$

મુખ્ય નીપજ કઈ છે?
$(CH_3-CH_2)_2CuLi \xrightarrow{CH_3-Cl} \text{Product}$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo