નીચેનામાંથી કયા સંયોજનમાં $C-Cl$ બંધ સૌથી ટૂંકો છે?

  • A
    $Cl-CH=CH-OCH_3$
  • B
    $Cl-CH=CH-CH_3$
  • C
    $Cl-CH=CH_2$
  • D
    $Cl-CH=CH-NO_2$

Explore More

Similar Questions

જ્યારે આલ્કાઇલ હેલાઇડ્સ શુષ્ક ઇથરની હાજરીમાં ધાતુના સોડિયમ સાથે પ્રતિક્રિયા આપે છે ત્યારે કઈ નીપજ મળે છે?

નીચેનામાંથી કોણ $AgNO_3$ સાથે સફેદ અવક્ષેપ આપશે?

નીચેનામાંથી કયો $C-X$ બંધ સૌથી મજબૂત છે?

$OH^{-}$ ની હાજરીમાં ડીહાઈડ્રોહેલોજનેશન (Dehydrohalogenation) યોગ્ય રીતે નીચેનામાંથી કઈ રીતે દર્શાવવામાં આવે છે?

Difficult
View Solution

જ્યારે $32.25 \ g$ ઇથાઇલ ક્લોરાઇડનું ડિહાઇડ્રોહેલોજિનેશન કરવામાં આવે છે,ત્યારે તે $50\%$ આલ્કીન આપે છે. નીપજનું દળ $g$ માં કેટલું હશે? ($Cl$ નું પરમાણ્વીય દળ $= 35.5$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo