નીચેનામાંથી કયા અણુનો બંધકોણ સૌથી નાનો છે?

  • A
    $H_2O$
  • B
    $NH_3$
  • C
    $CH_4$
  • D
    $CO_2$

Explore More

Similar Questions

$XeF_4$ અને $XeOF_4$ ના ભૌમિતિક આકારો અનુક્રમે કયા છે?

નીચેનામાંથી કઈ જોડીમાં બે સ્પીસીઝ આઈસોસ્ટ્રક્ચરલ (સમાન બંધારણ ધરાવતી) નથી?

$CH_3OH$ માં $C-O-H$ બંધકોણનું મૂલ્ય કેટલું છે ($^{\circ}$ માં)?

નીચેનામાંથી કયું $INCORRECT$ (ખોટું) છે?

નીચેની સ્પીસીઝમાં દરેક મધ્યસ્થ પરમાણુ પરના ઇલેક્ટ્રોનની અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યાનો સરવાળો કેટલો થાય? $[TeBr_6]^{2-}, [BrF_2]^+, SNF_3$,અને $[XeF_3]^-$ (પરમાણુ ક્રમાંક: $N=7, F=9, S=16, Br=35, Te=52, Xe=54$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo