નીચેનામાંથી કયા પ્રાણીઓના સમૂહમાં બંધ પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળે છે?

  • A
    વંદો,તીડ,મૃદુકાય (molluscs)
  • B
    બિન-સેફાલોપોડ મૃદુકાય,વંદો
  • C
    સેફાલોપોડ મૃદુકાય અને અળસિયું
  • D
    હેમિકોર્ડેટ્સ અને બિન-સેફાલોપોડ મૃદુકાય

Explore More

Similar Questions

શરીરનું શીર્ષ અને ધડમાં વિભાજન શેમાં જોવા મળે છે?

મેરુદંડી (Chordates) વિશે સાચું વિધાન ઓળખો.

સોલેનોસાઇટ્સ (solenocytes) સાથે પ્રોટોનેફ્રીડિયા દ્વારા ઉત્સર્જન એ કોની લાક્ષણિકતા છે?

પૃષ્ઠવંશ (notochord) માત્ર પૂંછડીના ભાગમાં જ જોવા મળે છે:

શિર્ષ મેરૂદંડી (Cephalochordates) માં ખોરાક ગ્રહણની પદ્ધતિ કયા પ્રકારે જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo